આ કોર્સના અંત સુધીમાં, બાળકો ઓનલાઈન અને ઓફલાઈન અસુરક્ષિત
પરિસ્થિતિઓને ઓળખી શકશે અને આવી પરિસ્થિતિઓમાં મદદ લેવાનું શીખી શકશે.
11 થી 13 વર્ષની વચ્ચેના બાળકો માટે.
આ કોર્સ ફ્રી છે.
બાળકોને આ કોર્સ પૂરો કરવામાં 40 મિનિટનો સમય લાગશે.
રોહન અને આયશાની વાર્તા
અભ્યાસ - વાર્તા વિશે કેટલાક પ્રશ્નો
સુરક્ષિત અને અસુરક્ષિત સ્થિતિ
અભ્યાસ - સુરક્ષિત અને અસુરક્ષિત સ્થિતિ
'ના' કહો અને ત્યાંથી જતા રહો મદદગાર વ્યક્તિને જણાવો.
અભ્યાસ - તમારા મદદગાર વ્યક્તિ કોણ છે ?
ઈંટરનેટ પર કેવી રીતે સુરક્ષિત રહી શકીએ
પુનરાવર્તન
અંતિમ અભ્યાસ